Realme 16 5G:લોન્ચ થયો ઇન્ડિયાનો પહેલો Selfie Mirror ફીચરવાળો ફોન, જાણો કિંમત અને ફિચર્સ
By AbpApril 2, 2026 at 2:18 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Realme 16 5G ભારતમાં લોન્ચ થઈ ગઈ છે.
- મુખ્ય ખાસિયતોની વાત કરીએ તો આ ફોન MediaTek પ્રોસેસર, AMOLED ડિસ્પ્લે, 4200 નિટ્સ પીક બ્રાઇટનેસ, 7000mAh ની મોટી બેટરી અને 50 મેગાપિક્સલ કેમેરા જેવી ખાસિયતો સાથે આવે છે.
- આવો જાણીએ કે Selfie Mirror ફીચર ધરાવતા આ ફોન માટે કેટલા પૈસા ખર્ચવા પડશે.
- આ હેન્ડસેટના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹31,999 છે, 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹33,999માં મળશે, જ્યારે 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹36,999 છે.
- આ ફોન Air Black અને Air White કલરમાં ઉપલબ્ધ છે.
Realme 16 5G ભારતમાં લોન્ચ થઈ ગઈ છે. મુખ્ય ખાસિયતોની વાત કરીએ તો આ ફોન MediaTek પ્રોસેસર, AMOLED ડિસ્પ્લે, 4200 નિટ્સ પીક બ્રાઇટનેસ, 7000mAh ની મોટી બેટરી અને 50 મેગાપિક્સલ કેમેરા જેવી ખાસિયતો સાથે આવે છે. આવો જાણીએ કે Selfie Mirror ફીચર ધરાવતા આ ફોન માટે કેટલા પૈસા ખર્ચવા પડશે. આ હેન્ડસેટના 8GB RAM અને 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹31,999 છે, 8GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટ ₹33,999માં મળશે, જ્યારે 12GB RAM અને 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત ₹36,999 છે.
Was this story interesting?

.webp)



