10,000mAh બેટરી સાથે Redmi Note 17 Pro સિરીઝ લોન્ચ; 100W ફાસ્ટ ચાર્જિંગ સાથે ભારતમાં થઈ એન્ટ્રી!
By AbpSeptember 15, 2026 at 12:17 PM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Redmi Note 17 Pro launch:લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી (Xiaomi) એ ભારતીય બજારમાં પોતાના બે નવા મિડ-રેન્જ સ્માર્ટફોન Redmi Note 17 Pro અને Redmi Note 17 Pro Max સત્તાવાર રીતે લોન્ચ કરી દીધા છે.
- મિડ-રેન્જ પ્રોફાઈલમાં લોન્ચ કરાયેલા આ બંને સ્માર્ટફોન ફ્લેગશિપ-લેવલના સ્પેસિફિકેશન્સ સાથે આવે છે.
- આ સિરીઝની સૌથી મોટી ખાસિયત તેની 10,000mAh ની વિશાળ બેટરી અને અદભુત ટકાઉપણું છે.
- જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો જાણીએ આ બંને નવા હેન્ડસેટની કિંમત, લોન્ચ ઓફર્સ અને દમદાર ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.
- Redmi Note 17 Pro અને Pro Max ની કિંમત Redmi Note 17 Pro: આ સ્માર્ટફોન ક્લાઉડ બ્લુ, પર્પલ વાઇબ અને સ્ટીલ્થ બ્લેક એમ ત્રણ કલરમાં ઉપલબ્ધ છે.
Redmi Note 17 Pro launch:લોકપ્રિય સ્માર્ટફોન બ્રાન્ડ શાઓમી (Xiaomi) એ ભારતીય બજારમાં પોતાના બે નવા મિડ-રેન્જ સ્માર્ટફોન Redmi Note 17 Pro અને Redmi Note 17 Pro Max સત્તાવાર રીતે લોન્ચ કરી દીધા છે. મિડ-રેન્જ પ્રોફાઈલમાં લોન્ચ કરાયેલા આ બંને સ્માર્ટફોન ફ્લેગશિપ-લેવલના સ્પેસિફિકેશન્સ સાથે આવે છે. આ સિરીઝની સૌથી મોટી ખાસિયત તેની 10,000mAh ની વિશાળ બેટરી અને અદભુત ટકાઉપણું છે. જો તમે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ચાલો જાણીએ આ બંને નવા હેન્ડસેટની કિંમત, લોન્ચ ઓફર્સ અને દમદાર ફીચર્સ વિશેની સંપૂર્ણ માહિતી.
Was this story interesting?

.webp)



