નાની છોકરીઓ માટે મોટો ખતરો બની રહ્યું છે સોશિયલ મીડિયા! નવા રિપોર્ટમાં મોટો ખુલાસો
By AbpMarch 20, 2026 at 11:38 AM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Social Media:વિશ્વભરમાં સોશિયલ મીડિયાના ઝડપથી વધી રહેલા ઉપયોગ અંગે અગાઉ પણ અનેક સવાલો ઉઠતા રહ્યા છે, પરંતુ World Happiness Report 2026 એ હવે આ ચિંતાને વધુ ગંભીર બનાવી દીધી છે.
- આ રિપોર્ટ અનુસાર, બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ તેમની માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરી રહ્યો છે.
- જેના કારણે ચિંતા (Anxiety), ડિપ્રેશન અને જીવન પ્રત્યેના સંતોષમાં ઘટાડો જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.
- વધુ સમય ઓનલાઇન વિતાવવો બની રહ્યો છે ખતરો રિપોર્ટ જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કિશોરોનો સ્ક્રીન ટાઈમ ઘણો વધ્યો છે અને તેની સાથે તેમના માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો પણ જોવા મળ્યો છે.
- ખાસ કરીને જે બાળકો દિવસમાં 5 કલાક કે તેથી વધુ સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે, તેમનામાં તણાવ અને ડિપ્રેશનના લક્ષણો વધુ જોવા મળ્યા છે.
Social Media:વિશ્વભરમાં સોશિયલ મીડિયાના ઝડપથી વધી રહેલા ઉપયોગ અંગે અગાઉ પણ અનેક સવાલો ઉઠતા રહ્યા છે, પરંતુ World Happiness Report 2026 એ હવે આ ચિંતાને વધુ ગંભીર બનાવી દીધી છે. આ રિપોર્ટ અનુસાર, બાળકો અને કિશોરોમાં સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ તેમની માનસિક સ્થિતિ પર ઊંડી અસર કરી રહ્યો છે. જેના કારણે ચિંતા (Anxiety), ડિપ્રેશન અને જીવન પ્રત્યેના સંતોષમાં ઘટાડો જેવી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. વધુ સમય ઓનલાઇન વિતાવવો બની રહ્યો છે ખતરો રિપોર્ટ જણાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કિશોરોનો સ્ક્રીન ટાઈમ ઘણો વધ્યો છે અને તેની સાથે તેમના માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો પણ જોવા મળ્યો છે.
Was this story interesting?

.webp)



