Tim Cook: Appleને મળ્યા નવા CEO , 15 વર્ષ બાદ ટીમ કુક આપશે રાજીનામું
By AbpApril 21, 2026 at 1:08 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મોટો ફેરફાર: 15 વર્ષના કાર્યકાળ પછી ટિમ કૂક Appleના CEO પદેથી રાજીનામું આપશે, અને જોન ટર્નસ 1 સપ્ટેમ્બરથી નવા CEO તરીકે કાર્યભાર સંભાળશે.",
- ઐતિહાસિક સિદ્ધિ: ટિમ કૂકના નેતૃત્વ હેઠળ Apple $3 ટ્રિલિયનના વેલ્યુએશન સુધી પહોંચનારી પ્રથમ કંપની બની, જે એક અસાધારણ સિદ્ધિ છે.",
Tim Cook: ટિમ કૂકે 15 વર્ષ પછી એપલના સીઈઓ પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. કુકના ઔપચારિક રાજીનામા બાદ જોન ટર્નસ એપલના નવા સીઈઓ બનશે. કુક એક્ઝિક્યુટિવ ચેરમેનની ભૂમિકા સંભાળશે. જોન ટર્નસ હાલમાં એપલના હાર્ડવેર એન્જિનિયરિંગના ચીફ છે.
Was this story interesting?

.webp)



