સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલ કરીને થઈ ગયા છો પરેશાન? હવે આ AI તમને ફક્ત જરૂરી કન્ટેન્ટ જ બતાવશે
By AbpApril 26, 2026 at 9:02 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કલાકો સુધી સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવાની આદતથી છુટકારો મેળવો, કારણ કે Noscroll AI ટૂલ હવે ફક્ત જરૂરી કન્ટેન્ટ જ ફિલ્ટર કરીને આપશે.",
- આ AI ટૂલ યુઝરની પસંદગી મુજબ X (ટ્વિટર) સહિત વિવિધ પ્લેટફોર્મ્સ પરથી પર્સનલાઇઝ્ડ ન્યૂઝ ડાયજેસ્ટ તૈયાર કરે છે.",
- Noscroll માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ બ્લોગ્સ, ન્યૂઝ વેબસાઇટ્સ, Reddit અને રિસર્ચ પેપર્સ જેવા અનેક સોર્સમાંથી માહિતી એકત્રિત કરે
શું તમે પણ સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલ કરીને થાકી ગયા છો અને બિનજરૂરી કન્ટેન્ટથી પરેશાન થઈ ગયા છો? હવે એક નવું AI ટૂલ આ સમસ્યા ઘટાડવાનો દાવો કરી રહ્યું છે. Noscroll નામના એક સ્ટાર્ટઅપે એવું સિસ્ટમ તૈયાર કર્યું છે, જે તમારા માટે સોશિયલ મીડિયા પરથી ફક્ત જરૂરી અને ઉપયોગી માહિતી પસંદ કરીને આપે છે. એટલે હવે તમને અલગ-અલગ એપ્સ પર સમય બગાડવાની જરૂર નહીં પડે.
Was this story interesting?

.webp)



