TRAIએ બદલ્યા સ્પામ કૉલ અને મેસેજના નિયમ, હવે ત્રણ ફરિયાદો પર થશે કાર્યવાહી
By AbpSeptember 19, 2026 at 1:12 AM3 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- સ્પામ કોલ્સ અને મેસેજથી પરેશાન લોકો માટે TRAI એ નિયમો વધુ કડક બનાવ્યા છે.
- ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ (UCC)ને રોકવા માટે તેના માળખામાં ઘણા ફેરફારો કર્યા છે.
- નવા નિયમોમાં AIની મદદથી સ્પામ ડિટેક્શન, ઓટોમેટેડ કોલ્સ અને વારંવાર ગુનેગારો સામે કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે.
- TRAIએ આજે 18 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ ગ્રાહક પસંદગી નિયમનો 2018માં સુધારો કર્યો છે.
- આ ફેરફારોનો હેતુ સ્પામ ડિટેક્શનને સુધારવા, ફરિયાદ પ્રતિભાવને મજબૂત બનાવવા અને ટેલિકોમ કંપનીઓ, કોમર્શિયલ કોમ્યુનિકેશન મોકલનારાઓ અને ટેલિમાર્કેટર્સ માટે જવાબદારી વધારવાનો છે.
સ્પામ કોલ્સ અને મેસેજથી પરેશાન લોકો માટે TRAI એ નિયમો વધુ કડક બનાવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ અનસોલિસિટેડ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ (UCC)ને રોકવા માટે તેના માળખામાં ઘણા ફેરફારો કર્યા છે. નવા નિયમોમાં AIની મદદથી સ્પામ ડિટેક્શન, ઓટોમેટેડ કોલ્સ અને વારંવાર ગુનેગારો સામે કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે. TRAIએ આજે 18 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કોમર્શિયલ કોમ્યુનિકેશન્સ ગ્રાહક પસંદગી નિયમનો 2018માં સુધારો કર્યો છે.
Was this story interesting?

.webp)



