Train News: રેલવેની નવી સ્માર્ટ બુકિંગ સિસ્ટમ, ટિકિટ બુકિંગ થશે 5 ગણી ઝડપી

By AbpMay 8, 2026
Train News: રેલવેની નવી સ્માર્ટ બુકિંગ સિસ્ટમ, ટિકિટ બુકિંગ થશે 5 ગણી ઝડપી

Photo: Abp

Railway New Ticket Booking System:ભારતમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ઘણા મુસાફરો મહિનાઓ પહેલાથી ટિકિટ બુક કરાવે છે જેથી તેમને કન્ફર્મ ટિકિટ મળી રહે. પરંતુ ઘણી વખત સર્વર ધીમું હોવું, ટિકિટ કન્ફર્મેશન અંગે યોગ્ય માહિતી ન મળવી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હવે આ તમામ સમસ્યાઓ દૂર કરવા માટે ભારતીય રેલવે પોતાની 40 વર્ષ જૂની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS)માં મોટો ફેરફાર કરવા જઈ રહી છે.

More To Read