UPI Payment: યુપીઆઇથી પેમેન્ટ કરતા પહેલા સાવધાન, QR કોડ કરી શકે છે અકાઉન્ટ ખાલી

By AbpMay 3, 2026 at 7:02 AM4 views
UPI Payment: યુપીઆઇથી પેમેન્ટ કરતા પહેલા સાવધાન, QR કોડ કરી શકે છે અકાઉન્ટ ખાલી

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • સાવધાન! સ્કેમર્સ નકલી QR કોડ ચોંટાડીને તમારા UPI પેમેન્ટને સીધા પોતાના ખાતામાં વાળે છે.",
  • ભીડ કે બેધ્યાન સમયનો લાભ ઉઠાવી, છેતરપિંડી કરનારાઓ અસલી કોડ પર નકલી સ્ટીકર લગાવી દે છે, જે ઓળખવા મુશ્કેલ છે.",

UPI Payment Scam:ડિજિટલ પેમેન્ટ આજે એક મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે. તેની રજૂઆત પછી, હવે આપણે રોકડ રકમ સાથે રાખવાની જરૂર નથી, કારણ કે મોટા દુકાનદારોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી દરેક તેનો ઉપયોગ કરે છે. આપણે દુકાનમાં જઈએ છીએ, QR કોડ સ્કેન કરીએ છીએ, રકમ એન્ટર  કરીએ છીએ અને ચુકવણી સરળતાથી કરવામાં આવે છે. પરંતુ ક્યારેક, આ પ્રક્રિયા મોંઘી સાબિત થઈ શકે છે,કેટલીક વખત  આપણી નજર સમક્ષ જ સ્કેમ  થઈ રહ્યું છે, અને આપણે તેનાથી અજાણ છીએ.

More To Read

UPI Payment: યુપીઆઇથી પેમેન્ટ કરતા પહેલા સાવધાન, QR કોડ કરી શકે છે અકાઉન્ટ ખાલી | Teri Meri Bat | TeriMeriBat News