UPI Payment: યુપીઆઇથી પેમેન્ટ કરતા પહેલા સાવધાન, QR કોડ કરી શકે છે અકાઉન્ટ ખાલી

By AbpMay 3, 2026
UPI Payment: યુપીઆઇથી પેમેન્ટ કરતા પહેલા સાવધાન, QR કોડ કરી શકે છે અકાઉન્ટ ખાલી

Photo: Abp

UPI Payment Scam:ડિજિટલ પેમેન્ટ આજે એક મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે. તેની રજૂઆત પછી, હવે આપણે રોકડ રકમ સાથે રાખવાની જરૂર નથી, કારણ કે મોટા દુકાનદારોથી લઈને શાકભાજી વેચનારાઓ સુધી દરેક તેનો ઉપયોગ કરે છે. આપણે દુકાનમાં જઈએ છીએ, QR કોડ સ્કેન કરીએ છીએ, રકમ એન્ટર  કરીએ છીએ અને ચુકવણી સરળતાથી કરવામાં આવે છે. પરંતુ ક્યારેક, આ પ્રક્રિયા મોંઘી સાબિત થઈ શકે છે,કેટલીક વખત  આપણી નજર સમક્ષ જ સ્કેમ  થઈ રહ્યું છે, અને આપણે તેનાથી અજાણ છીએ.

More To Read