યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?

By AbpMarch 22, 2026 at 8:47 PM0 views
યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • અત્યાર સુધી આપણે જોયું છે કે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલતા યુદ્ધ અને તણાવની અસર માત્ર ક્રૂડ ઓઈલ, પેટ્રોલ અને ગેસના ભાવ પર જ પડતી હતી.
  • પરંતુ હવે આ યુદ્ધની આગ ધીમે ધીમે ટેક્નોલોજીની દુનિયા સુધી પહોંચી ગઈ છે.
  • આગામી સમયમાં તમારે તમારા મનપસંદ સ્માર્ટફોન, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવા માટે વધારે ખિસ્સા ખાલી કરવા પડી શકે છે.
  • સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટે જરૂરી અગત્યનો કાચો માલ મધ્ય પૂર્વના દેશોમાંથી આવે છે, અને ત્યાંની અશાંતિના કારણે સપ્લાય ખોરવાઈ રહ્યો છે.
  • આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો ગેજેટ્સના ભાવમાં મોટો ઉછાળો જોવા મળશે.

અત્યાર સુધી આપણે જોયું છે કે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલતા યુદ્ધ અને તણાવની અસર માત્ર ક્રૂડ ઓઈલ, પેટ્રોલ અને ગેસના ભાવ પર જ પડતી હતી. પરંતુ હવે આ યુદ્ધની આગ ધીમે ધીમે ટેક્નોલોજીની દુનિયા સુધી પહોંચી ગઈ છે. આગામી સમયમાં તમારે તમારા મનપસંદ સ્માર્ટફોન, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવા માટે વધારે ખિસ્સા ખાલી કરવા પડી શકે છે. સેમિકન્ડક્ટર ચિપ બનાવવા માટે જરૂરી અગત્યનો કાચો માલ મધ્ય પૂર્વના દેશોમાંથી આવે છે, અને ત્યાંની અશાંતિના કારણે સપ્લાય ખોરવાઈ રહ્યો છે.

More To Read

યુદ્ધની માઠી અસર: પેટ્રોલ બાદ હવે સ્માર્ટફોન પણ થશે મોંઘા, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર? | Teri Meri Bat | TeriMeriBat News