WiFi Vs LiFi: WiFi અને LiFi માં શું છે ફરક? જાણો ક્યાં કઈ ટેક્નોલોજી કયાં આવે છે કામ
By AbpMay 17, 2026

Photo: Abp
AI Key Highlights
- WiFi Vs LiFi:આજના સમયમાં મોબાઇલમાં વીડિયો જોવો હોય, ઓનલાઇન ક્લાસ કરવા હોય કે ઓફિસનું કામ કરવું હોય, ઇન્ટરનેટ વગર જીવન અધૂરું લાગે છે
WiFi Vs LiFi:આજના સમયમાં મોબાઇલમાં વીડિયો જોવો હોય, ઓનલાઇન ક્લાસ કરવા હોય કે ઓફિસનું કામ કરવું હોય, ઇન્ટરનેટ વગર જીવન અધૂરું લાગે છે. હાલમાં મોટાભાગના લોકો WiFi નો ઉપયોગ કરે છે, પરંતુ હવે નવી ટેક્નોલોજી LiFi પણ ઝડપથી ચર્ચામાં આવી રહી છે. ઘણા લોકો વિચારતા હોય છે કે આખરે LiFi શું છે અને તે WiFi થી કેટલું અલગ છે. સરળ ભાષામાં સમજીએ તો WiFi ઇન્ટરનેટ ચલાવવા માટે રેડિયો સિગ્નલનો ઉપયોગ કરે છે, જ્યારે LiFi પ્રકાશ દ્વારા ઇન્ટરનેટ પહોંચાડે છે.
Was this story interesting?





