X Down:: એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન; યૂઝર્સને પડી રહી છે મુશ્કેલીઓ
By AbpMarch 26, 2026 at 3:16 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- X Down:એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) ડાઉન ચાલી રહ્યું છે.
- ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે તેમને ફીડ એક્સેસ કરવા અને કન્ટેન્ટ પોસ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
- ઘણા યુઝર્સે પ્લેટફોર્મના અન્ય ફીચર્સ પણ ડાઉન હોવાની ફરિયાદ કરી છે.
- ઇન્ટરનેટ આઉટેજ પર નજર રાખતી વેબસાઇટ 'ડાઉનડિટેક્ટર' મુજબ, છેલ્લા કેટલાક કલાકોથી આ પ્લેટફોર્મ ડાઉન હોવાની ફરિયાદો આવવા લાગી છે.
- ફરિયાદ કરનારાઓમાંથી લગભગ 46 ટકાએ ફીડ એક્સેસ કરવામાં, 34 ટકાએ એપ સાથે અને 14 ટકાએ વેબસાઇટ સાથે મુશ્કેલી હોવાનું જણાવ્યું છે.
X Down:એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) ડાઉન ચાલી રહ્યું છે. ઘણા યુઝર્સે ફરિયાદ કરી છે કે તેમને ફીડ એક્સેસ કરવા અને કન્ટેન્ટ પોસ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઘણા યુઝર્સે પ્લેટફોર્મના અન્ય ફીચર્સ પણ ડાઉન હોવાની ફરિયાદ કરી છે. ઇન્ટરનેટ આઉટેજ પર નજર રાખતી વેબસાઇટ 'ડાઉનડિટેક્ટર' મુજબ, છેલ્લા કેટલાક કલાકોથી આ પ્લેટફોર્મ ડાઉન હોવાની ફરિયાદો આવવા લાગી છે.
Was this story interesting?

.webp)



