આજથી બદલાય ગયા ઓનલાઈન ગેમિંગના નિયમો, જો તમે પણ ગેમર છો તો જાણીલો તમામ વિગતો

By AbpMay 1, 2026
આજથી બદલાય ગયા ઓનલાઈન ગેમિંગના નિયમો, જો તમે પણ ગેમર છો તો જાણીલો તમામ વિગતો

Photo: Abp

New Online Gaming Rules:દેશમાં આજથી ઓનલાઇન ગેમિંગને લઈને નવા નિયમો લાગુ થઈ ગયા છે. સરકારના Promotion and Regulation of Online Gaming Rules, 2026 આજથી દેશભરમાં લાગુ થઈ ચૂક્યા છે. આ ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝને વ્યવસ્થિત કરવાની સાથે-સાથે ગેમર્સને પણ એક સેફ ડિજિટલ સ્પેસ આપશે. આ નિયમો લાગુ થવાથી ઓનલાઇન ગેમિંગ ઇન્ડસ્ટ્રીને સેન્ટ્રલાઇઝ્ડ લીગલ ફ્રેમવર્ક મળશે.

More To Read