આધાર એપથી હવે આ રીતે અપડેટ કરો તમારુ એડ્રેસ, જાણો સિમ્પલ સ્ટેપ

By AbpMay 12, 2026
આધાર એપથી હવે આ રીતે અપડેટ કરો તમારુ એડ્રેસ, જાણો સિમ્પલ સ્ટેપ

Photo: Abp

AI Key Highlights
  • યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI) આધાર એપ લોન્ચ કરી છે, જેનાથી લોકો ઘરે બેઠા-બેઠા તેમના મોબાઇલ ફોનથી આધારમાં તેમનું સરનામું અપડેટ કરી શકે છે

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI) આધાર એપ લોન્ચ કરી છે, જેનાથી લોકો ઘરે બેઠા-બેઠા તેમના મોબાઇલ ફોનથી આધારમાં તેમનું સરનામું અપડેટ કરી શકે છે. વપરાશકર્તાઓ દસ્તાવેજો અપલોડ કરીને અને ₹75 ફી ચૂકવીને અરજી કરી શકે છે. UIDAI એ લોકો માટે તેમના આધાર કાર્ડમાં તેમનું સરનામું અપડેટ કરવાનું ખૂબ સરળ બનાવ્યું છે. પહેલાં, લોકોને આધાર સેવા કેન્દ્રોની મુલાકાત લેવી પડતી હતી, લાંબી લાઇનોમાં રાહ જોવી પડતી હતી અને અસંખ્ય દસ્તાવેજો સબમિટ કરવા પડતા હતા.

More To Read