એરટેલે યૂઝર્સને આપ્યો મોટો ઝટકો! આ રિચાર્જ પ્લાન થઈ ગયો મોંઘો, હવે આપવા પડશે વધુ પૈસા
By AbpApril 20, 2026

Photo: Abp
Airtel recharge price hike :મોબાઇલ વપરાશકર્તાઓને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલે તેના પ્રીપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ ફેરફાર અચાનક થયો છે એટલે કે ઘણા વપરાશકર્તાઓ રિચાર્જ કરવા જઈ રહ્યા હોય ત્યારે જ તેમને સૂચિત કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, એરટેલે તેના લોકપ્રિય 84-દિવસના પ્લાનમાં સુધારો કર્યો છે.
Was this story interesting?

.webp)



