કેટલી વીજળી વાપરે છે ઘરમાં લાગેલું Smart TV? જાણો કયા મોડેલથી વધુ આવે છે લાઈટ બિલ

By Abp
કેટલી વીજળી વાપરે છે ઘરમાં લાગેલું Smart TV? જાણો કયા મોડેલથી વધુ આવે છે લાઈટ બિલ

Photo: Abp

Smart TV Electricity Consumption:આજના સમયમાં સ્માર્ટ ટીવી માત્ર મનોરંજનનું સાધન નથી રહ્યું, પરંતુ દરેક ઘરની જરૂરિયાત બની ગયું છે. પરંતુ મોટી સ્ક્રીન, 4K ક્વોલિટી અને સતત OTT જોવાની આદત વચ્ચે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન જરૂર આવે છે કે શું સ્માર્ટ ટીવી વધુ વીજળી વાપરે છે? અને જો હા, તો કયું મોડેલ વીજળીનું બિલ સૌથી વધુ વધારે છે? અસલમાં સ્માર્ટ ટીવીનો વીજ વપરાશ તેની સ્ક્રીન સાઈઝ, ડિસ્પ્લે ટેકનોલોજી અને વપરાશની રીત પર આધાર રાખે છે.