શું દુનિયા ઓફલાઈન થઈ જશે? જાણો દરિયાઈ ઇન્ટરનેટ કેબલ્સને લઈને ઈરાને શું આપી ધમકી?

By AbpApril 23, 2026
શું દુનિયા ઓફલાઈન થઈ જશે? જાણો દરિયાઈ ઇન્ટરનેટ કેબલ્સને લઈને ઈરાને શું આપી ધમકી?

Photo: Abp

IRGC Threats To Undersea Cable:ઈરાન યુદ્ધને કારણે તેલ અને ગેસના પુરવઠા પર પહેલેથી જ અસર પડી છે અને હવે ઈન્ટરનેટ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. ઈરાને હવે ધમકી આપી છે કે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) માંથી પસાર થતી ઈન્ટરનેટ કેબલ્સને નિશાન બનાવી શકાય છે. તેને જાણીજોઈને અથવા ભૂલથી નુકસાન થઈ શકે છે. ઈરાનની IRGC સાથે જોડાયેલી સમાચાર એજન્સી Tasnim ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એનર્જી ચેકપોઈન્ટ જ નથી પરંતુ UAE, કતાર, બહેરીન, કુવૈત અને સાઉદી અરેબિયા જેવા દેશોમાં ઈન્ટરનેટ પહોંચાડતી કેબલ્સ માટેનો એક અત્યંત મહત્વપૂર્ણ કોરિડોર (Critical Corridor) છે.

More To Read