શું રાત્રે સૂતા પહેલા Wi-Fi બંધ કરવું જરૂરી છે? જાણો, શું તેનાથી ખરેખર કેન્સર થાય છે?
By AbpApril 12, 2026

Photo: Abp
AI Key Highlights
- WiFi radiation health effects:આજના ડિજિટલ યુગમાં વાઇ-ફાઇ (Wi-Fi) વિના આપણું કામ ચાલતું નથી, અને તે આપણા જીવનનો એક અતૂટ હિસ્સો બની ગયું છે
WiFi radiation health effects:આજના ડિજિટલ યુગમાં વાઇ-ફાઇ (Wi-Fi) વિના આપણું કામ ચાલતું નથી, અને તે આપણા જીવનનો એક અતૂટ હિસ્સો બની ગયું છે. પરંતુ, તેની સાથે જ લોકોના મનમાં ઘણી બધી હેલ્થ સંબંધિત ચિંતાઓ પણ ઉભી થઈ છે. શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, રાત્રે બેડની બાજુમાં જ ચાલુ રહેતું રાઉટર તમારી ઊંઘ અને મગજ પર કેવી અસર કરે છે? ઇન્ટરનેટ પર ઘણીવાર એવા દાવા કરવામાં આવે છે કે વાઇ-ફાઇના કારણે કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે.
Was this story interesting?
.webp)




.webp)