સવારે 4 વાગ્યે આવ્યો એક ઈમેલ અને 8,000 લોકોની નોકરી ગઈ! દિગ્ગજ આઈટી કંપનીમાં હાહાકાર

By Abp
સવારે 4 વાગ્યે આવ્યો એક ઈમેલ અને 8,000 લોકોની નોકરી ગઈ! દિગ્ગજ આઈટી કંપનીમાં હાહાકાર

Photo: Abp

Meta Layoffs:આજે ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માણસોની સુવિધા માટે બન્યા હોવા છતાં, હવે તે જ લોકોની નોકરીઓ માટે મોટો ખતરો બની રહ્યા છે. એમેઝોન, IBM અને ઇન્ફોસિસ જેવી દિગ્ગજ કંપનીઓ બાદ હવે માર્ક ઝકરબર્ગની કંપની મેટા (Meta) માં પણ AI ના કારણે મોટા પાયે છટણીનો દોર શરૂ થઈ ગયો છે. કંપનીએ AI પાછળ મોટું રોકાણ કરવા અને પોતાનો ખર્ચ ઘટાડવાના હેતુથી સવારે 4 વાગ્યે એક ઈમેલ મોકલીને દુનિયાભરમાંથી આશરે 8,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અચાનક આવેલી આ આફત શું છે અને મેટા આ બચાવેલા પૈસા ક્યાં ખર્ચવા જઈ રહી છે, ચાલો આ સમગ્ર બાબતને વિગતે સમજીએ.

સવારે 4 વાગ્યે આવ્યો એક ઈમેલ અને 8,000 લોકોની નોકરી ગઈ! દિગ્ગજ આઈટી કંપનીમાં હાહાકાર | Teri Meri Bat | Teri Meri Bat