સેમસંગ કરી રહ્યું છે અનોખું લેપટૉપ બનાવવાનું પ્લાનિંગ, હાથ મુકતા જ બદલાઇ જશે કામ કરવાની રીત
By AbpMay 8, 2026

Photo: Abp
AI Key Highlights
- સેમસંગે એક અનોખા લેપટોપ માટે પેટન્ટ ફાઇલ કરી છે જે Ctrl, Shift અને Alt જેવી કીની જરૂરિયાતને દૂર કરી શકે છે.
Samsung Laptop Patent:લેપટોપને ફીચર્સ અને સોફ્ટવેરની દ્રષ્ટિએ અપગ્રેડ કરવામાં આવ્યા છે, પરંતુ તેમના હાર્ડવેરમાં ખાસ ફેરફાર થયો નથી. લેપટોપ હજુ પણ જૂની ડિઝાઇન સાથે લોન્ચ થઈ રહ્યા છે, પરંતુ તે બદલાવાનું છે. દક્ષિણ કોરિયન કંપની સેમસંગે એક અનોખા લેપટોપ માટે પેટન્ટ ફાઇલ કરી છે જે Ctrl, Shift અને Alt જેવી કીની જરૂરિયાતને દૂર કરી શકે છે. નોંધનીય છે કે સેમસંગે અગાઉ મલ્ટી-ફોલ્ડ લેપટોપ માટે પેટન્ટ ફાઇલ કરી છે.
Was this story interesting?





.webp)