સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલ કરીને થઈ ગયા છો પરેશાન? હવે આ AI તમને ફક્ત જરૂરી કન્ટેન્ટ જ બતાવશે

By AbpApril 26, 2026
સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલ કરીને થઈ ગયા છો પરેશાન? હવે આ AI તમને ફક્ત જરૂરી કન્ટેન્ટ જ બતાવશે

Photo: Abp

શું તમે પણ સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલ કરીને થાકી ગયા છો અને બિનજરૂરી કન્ટેન્ટથી પરેશાન થઈ ગયા છો? હવે એક નવું AI ટૂલ આ સમસ્યા ઘટાડવાનો દાવો કરી રહ્યું છે. Noscroll નામના એક સ્ટાર્ટઅપે એવું સિસ્ટમ તૈયાર કર્યું છે, જે તમારા માટે સોશિયલ મીડિયા પરથી ફક્ત જરૂરી અને ઉપયોગી માહિતી પસંદ કરીને આપે છે. એટલે હવે તમને અલગ-અલગ એપ્સ પર સમય બગાડવાની જરૂર નહીં પડે.

More To Read