હવે કેમેરા અને બેટરી નહીં પણ AI ફીચર્સ પર જોઈને ફોન ખરીદી રહ્યા છે લોકો, નવા રિપોર્ટમાં ખુલાસો

By AbpMay 1, 2026
હવે કેમેરા અને બેટરી નહીં પણ AI ફીચર્સ પર જોઈને ફોન ખરીદી રહ્યા છે લોકો, નવા રિપોર્ટમાં ખુલાસો

Photo: Abp

AI Key Highlights
  • AI Features In Phone:ભારતમાં હવે લોકો નવો ફોન ખરીદતી વખતે કેમેરા અને બેટરીની સરખામણીમાં AI Features પર વધુ ધ્યાન આપે છે

AI Features In Phone:ભારતમાં હવે લોકો નવો ફોન ખરીદતી વખતે કેમેરા અને બેટરીની સરખામણીમાં AI Features પર વધુ ધ્યાન આપે છે. એક નવા રિપોર્ટમાં સામે આવ્યું છે કે લગભગ 89 ટકા લોકો એઆઈ ફીચર્સ જોઈને ફોન ખરીદી રહ્યા છે. આનો અર્થ એ છે કે બેટરી અને બાકી બીજી વસ્તુઓ કરતા હવે એઆઈ ફીચર્સ ગ્રાહકોને વધુ આકર્ષી રહ્યા છે. રિપોર્ટ જણાવે છે કે હવે લોકો સ્પેસિફિકેશન બેઝ્ડ અપગ્રેડની જગ્યાએ એક્સપિરિયન્સ-બેઝ્ડ ડિસિઝન લઈ રહ્યા છે.

More To Read