હવે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી! ઘરે બેઠા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરો, જાણો પ્રોસેસ

By AbpApril 20, 2026
હવે લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી! ઘરે બેઠા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરો, જાણો પ્રોસેસ

Photo: Abp

AI Key Highlights
  • લાંબી લાઈનોમાંથી મુક્તિ મેળવો: હવે તમે ઘરે બેઠા જ તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો, આધાર કેન્દ્રોની મુલાકાત લેવાની જરૂર નથી.

Aadhaar Card Mobile Number Update:બેંકમાં નવું ખાતું ખોલાવવું હોય કે નવું સિમ કાર્ડ ખરીદવું હોય લગભગ દરેક કામમાં આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે. આજના ડિજિટલ યુગમાં આધાર કાર્ડ સૌથી આવશ્યક દસ્તાવેજોમાંનું એક બની ગયું છે. તેથી સમયાંતરે આધાર કાર્ડની વિગતો અપડેટ કરવી મહત્વપૂર્ણ છે, નહીં તો ઘણા કાર્યોમાં વિલંબ થઈ શકે છે. જો તમે તમારા આધાર કાર્ડ પર તમારો મોબાઇલ નંબર અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે.

More To Read