હવે વીજળીની જેમ જ વપરાશના આધારે ચૂકવવું પડશે AIનું બિલ; આ કંપનીએ કરી દીધી શરુઆત
By AbpApril 16, 2026
Photo: Abp
AI Key Highlights
- એન્થ્રોપિકે તેના ક્લાઉડ AI માટે 'પર-સીટ યુસેજ' મોડેલ રજૂ કરીને AI બિલિંગમાં ક્રાંતિ લાવી છે.
AI Use:ગયા મહિને OpenAI ના CEO સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે ભવિષ્યમાં AI વીજળી-પાણી જેવી બેઝિક સર્વિસ બની જશે. લોકો તેનો ઉપયોગ કરતી વખતે વધુ વિચારશે નહીં અને તે એક એવી ઉપયોગિતા (utility) બની જશે, જેને લોકો વીજળી અને પાણીની જેમ મીટર દ્વારા ખરીદશે. તેમની આ વાત હવે સાચી થતી હોય તેમ જણાય છે. AI કંપની એન્થ્રોપિક (Anthropic) એ Claude ના પ્રાઇસિંગમાં ફેરફાર કર્યો છે.
Was this story interesting?
.webp)




