અમેરિકાનો ઈરાનમાં ચાબહાર સહિત 170 સ્થળે હુમલો, ઈરાને કુવૈત અને બહેરીનમાં કર્યો વળતો પ્રહાર
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- ઈરાનની સેનાએ કહ્યું છે કે તેણે ડ્રોન મારફતે કુવૈત, કતાર અને બહેરીનમાં અમેરિકન સૈન્યમથકો પર હુમલા કર્યા છે.
- કુવૈત ખાતે અમેરિકન પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ, કતારમાં એક સૅટેલાઇન ઍન્ટીના આધારિત વૉર્નિંગ સિસ્ટમ અને બહેરીનમાં અમેરિકન ફ્લૂઅલ સ્ટોરેજ ફેસિલીટીઝને 'મોટી સંખ્યામાં' હુમલાખોર ડ્રોનને નિશાન બનાવ્યાં છે.
- આ નિવેદન ઈરાનના કેટલાંક સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ કરાયું છે, જેમાં દેશના સરકારી પ્રસારક પણ સામેલ છે.
- ઈરાની સેનાએ કહ્યું કે તેણે આ હુમલા અમેરિકન ઍર સ્ટ્રાઇકના જવાબમાં કર્યા છે.
- સાથે જ ઈરાને માન્યું કે અમેરિકાના હુમલામાં તેના ત્રણ લોકોનાં મોત થયાં છે.
ઈરાનની સેનાએ કહ્યું છે કે તેણે ડ્રોન મારફતે કુવૈત, કતાર અને બહેરીનમાં અમેરિકન સૈન્યમથકો પર હુમલા કર્યા છે. કુવૈત ખાતે અમેરિકન પેટ્રિયટ મિસાઇલ સિસ્ટમ, કતારમાં એક સૅટેલાઇન ઍન્ટીના આધારિત વૉર્નિંગ સિસ્ટમ અને બહેરીનમાં અમેરિકન ફ્લૂઅલ સ્ટોરેજ ફેસિલીટીઝને 'મોટી સંખ્યામાં' હુમલાખોર ડ્રોનને નિશાન બનાવ્યાં છે. આ નિવેદન ઈરાનના કેટલાંક સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ કરાયું છે, જેમાં દેશના સરકારી પ્રસારક પણ સામેલ છે. ઈરાની સેનાએ કહ્યું કે તેણે આ હુમલા અમેરિકન ઍર સ્ટ્રાઇકના જવાબમાં કર્યા છે.
Was this story interesting?





