‘અમેરિકા ચોંકી જશે તેવો કરીશું હુમલો!’ ઈરાનની પરમાણુ હુમલાની ધમકીથી ખળભળાટ, વિશ્વભરમાં ચિંતા
By Abp

Photo: Abp
AI Key Highlights
- Iran US nuclear threat:ઈરાન અને અમેરિકા વચ્ચેનો ગજગ્રાહ હવે ખતરનાક વળાંક લઈ રહ્યો છે અને પરમાણુ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે
Iran US nuclear threat:ઈરાન અને અમેરિકા વચ્ચેનો ગજગ્રાહ હવે ખતરનાક વળાંક લઈ રહ્યો છે અને પરમાણુ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. ઈરાને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેમના પર ફરીથી હુમલો કરવામાં આવશે, તો તેઓ યુરેનિયમનું સંવર્ધન વધારીને 90% સુધી લઈ જશે, જે પરમાણુ હથિયાર બનાવવા માટે પૂરતું છે. આ નિવેદને સમગ્ર વિશ્વમાં ચિંતા જગાવી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે બંને દેશો વચ્ચે અત્યંત નાજુક યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. ઈરાનનું આ વલણ અમેરિકા માટે મોટો સુરક્ષા પડકાર બની શકે છે.
Was this story interesting?
.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)

