ઊડતા વિમાનની બારી તૂટી અને મુસાફર બહાર લટકી ગયો, આખરે કેવી રીતે અંદર ખેંચી લીધો?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- જો વિમાન હવામાં ઊડતું હોય અને અચાનક તેની બારી ખૂલી જાય કે તૂટી જાય તો શું થાય?
- રેયાનઍરના એક વિમાનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફર બારીમાંથી બહાર ફેંકાતાં રહી ગયા છે, તેમને બચાવી લેવાયા છે.
- વિમાન હવામાં ઊડતું હતું ત્યારે તેની બારી તૂટી ગઈ હતી.
- ઉડાન ટ્રેકિંગ ડેટાથી માહિતી મળી કે વિમાન 9,000 ફૂટની ઊંચાઈએ અચાનક (નીચું) આવી ગયું એ પહેલાં 10 મિનિટ હવામાં રહ્યું હતું.
- મુસાફરોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે એ સમયે તેમણે "વિસ્ફોટ જેવો અવાજ" સાંભળ્યો હતો.
જો વિમાન હવામાં ઊડતું હોય અને અચાનક તેની બારી ખૂલી જાય કે તૂટી જાય તો શું થાય? રેયાનઍરના એક વિમાનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફર બારીમાંથી બહાર ફેંકાતાં રહી ગયા છે, તેમને બચાવી લેવાયા છે. વિમાન હવામાં ઊડતું હતું ત્યારે તેની બારી તૂટી ગઈ હતી. ઉડાન ટ્રેકિંગ ડેટાથી માહિતી મળી કે વિમાન 9,000 ફૂટની ઊંચાઈએ અચાનક (નીચું) આવી ગયું એ પહેલાં 10 મિનિટ હવામાં રહ્યું હતું.
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)