કચ્છને અડીને આવેલા આ પ્રદેશમાં લોકો દોઢ મહિનાથી પાણી માટે કેમ વલખાં મારે છે?
By BBC GujaratiJuly 21, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પાણી માટે લોકો સંઘર્ષ કરવા મજબૂર છે પાણીના આ તળાવ પર એક સમયે ફક્ત પ્રાણીઓનો અધિકાર હતો.
- વરસાદી પાણીથી ભરાતું આ તળાવ આજે માણસોની પણ તરસ છીપાવી રહ્યું છે, કારણ કે છેલ્લા દોઢ મહિનાથી અહીં નહેરનું પાણી પહોંચ્યું નથી.
- આ દૃશ્યો નીચલા સિંધના બદીન જિલ્લાના કઢનનાં છે, જે અક્રમ નહેરના છેલ્લા ભાગમાં આવેલું છે.
- સ્થાનિકો આ પાણીને જ ગાળીને કે ઉકાળીને પીવા મજબૂર છે.
- બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પાણી માટે લોકો સંઘર્ષ કરવા મજબૂર છે પાણીના આ તળાવ પર એક સમયે ફક્ત પ્રાણીઓનો અધિકાર હતો. વરસાદી પાણીથી ભરાતું આ તળાવ આજે માણસોની પણ તરસ છીપાવી રહ્યું છે, કારણ કે છેલ્લા દોઢ મહિનાથી અહીં નહેરનું પાણી પહોંચ્યું નથી. આ દૃશ્યો નીચલા સિંધના બદીન જિલ્લાના કઢનનાં છે, જે અક્રમ નહેરના છેલ્લા ભાગમાં આવેલું છે. સ્થાનિકો આ પાણીને જ ગાળીને કે ઉકાળીને પીવા મજબૂર છે.
Was this story interesting?





