ચીનમાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે આવાં દૃશ્યો સર્જાયાં

By BBC GujaratiJuly 18, 2026
ચીનમાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે આવાં દૃશ્યો સર્જાયાં

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ચીનના ચોન્કિંગ ખાતે ભૂસ્ખલનને કારણે માટી રસ્તા ઉપર ધસી આવી હતી.
  • આ દૃશ્યો કારના ડેશ કૅમમાં કેદ થયાં હતાં.
  • આ ભૂસ્ખલનમાં ધસી આવેલી માટી નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.
  • આ ભૂસ્ખલન શા માટે થયું અને તેમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે કે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
  • બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો

ચીનના ચોન્કિંગ ખાતે ભૂસ્ખલનને કારણે માટી રસ્તા ઉપર ધસી આવી હતી. આ દૃશ્યો કારના ડેશ કૅમમાં કેદ થયાં હતાં. આ ભૂસ્ખલનમાં ધસી આવેલી માટી નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. આ ભૂસ્ખલન શા માટે થયું અને તેમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે કે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

More To Read