ચીન : હિંસામાં લાખો અને ભયંકર દુકાળમાં 4 કરોડનાં મોત, એ માણસની કહાણી જેણે આખો દેશ બદલી નાખ્યો

By BBC GujaratiMay 24, 2026
ચીન : હિંસામાં લાખો અને ભયંકર દુકાળમાં 4 કરોડનાં મોત, એ માણસની કહાણી જેણે આખો દેશ બદલી નાખ્યો

Photo: BBC Gujarati

AI Key Highlights
  • છ દાયકા પહેલાં શરૂ થયેલી સાંસ્કૃતિક ક્રાંતિનો સમય ચીનના ઇતિહાસના સૌથી અંધકારમય ગાળા પૈકીનો એક હતો.
  • 1966માં સામ્યવાદી નેતા માઓત્સે તુંગે સરકાર, શિક્ષણ અને કળામાંથી પ્રતિ-ક્રાંતિકારી ગણાતાં તત્ત્વો, મૂડીવાદી પ્રભાવો અને પૂંજીપતિ વિચારસરણી હટાવવા માટે દેશવ્યાપી અભિયાનની હાકલ કરી.
  • માઓ ભૂતકાળ ઉપર, "જૂના વિચારો" અને "જૂના રીત-રિવાજો" પર યુદ્ધની ઘોષણા કરી રહ્યા હતા.
  • અને આ લડાઈ મુખ્યત્વે પોલીસ કે સુરક્ષા એજન્સીઓ દ્વારા નહીં, બલ્કે સામાન્ય નાગરિકો દ્વારા, ખાસ કરીને યુવાનો દ્વારા તેમના પોતાના જ સાથી નાગરિકો સામે લડાવાની હતી.
  • "માઓનો સંદેશો હતોઃ 'તમારા શિક્ષક સામે, તમારા માસ્ટર સામે, તમારા પક્ષના નેતા સામે, તમારા ઉપરી અધિકારી સામે, ફૅક્ટરીના બૉસ સામે બળવો પોકારો.

છ દાયકા પહેલાં શરૂ થયેલી સાંસ્કૃતિક ક્રાંતિનો સમય ચીનના ઇતિહાસના સૌથી અંધકારમય ગાળા પૈકીનો એક હતો. 1966માં સામ્યવાદી નેતા માઓત્સે તુંગે સરકાર, શિક્ષણ અને કળામાંથી પ્રતિ-ક્રાંતિકારી ગણાતાં તત્ત્વો, મૂડીવાદી પ્રભાવો અને પૂંજીપતિ વિચારસરણી હટાવવા માટે દેશવ્યાપી અભિયાનની હાકલ કરી. માઓ ભૂતકાળ ઉપર, "જૂના વિચારો" અને "જૂના રીત-રિવાજો" પર યુદ્ધની ઘોષણા કરી રહ્યા હતા. અને આ લડાઈ મુખ્યત્વે પોલીસ કે સુરક્ષા એજન્સીઓ દ્વારા નહીં, બલ્કે સામાન્ય નાગરિકો દ્વારા, ખાસ કરીને યુવાનો દ્વારા તેમના પોતાના જ સાથી નાગરિકો સામે લડાવાની હતી.

More To Read