'જાદુઈ ધૂળ' જે કાળઝાળ ગરમીથી રાહત અપાવી શકે છે, તે શું છે અને કેવી રીતે બને છે?

By BBC Gujarati
'જાદુઈ ધૂળ' જે કાળઝાળ ગરમીથી રાહત અપાવી શકે છે, તે શું છે અને કેવી રીતે બને છે?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ભારે મશીનરીના શોરબકોરથી ઘેરાયેલી એક ક્વૉરીમાં જિમ માન નીચે ઝૂકે છે અને મુઠ્ઠીમાં ધૂળ ઉપાડે છે

ભારે મશીનરીના શોરબકોરથી ઘેરાયેલી એક ક્વૉરીમાં જિમ માન નીચે ઝૂકે છે અને મુઠ્ઠીમાં ધૂળ ઉપાડે છે. હાથમાં તેને મસળતાં-મસળતાં ખુશ થઈને તેઓ કહે છે, "આ મારી જાદુઈ ધૂળ" છે. તેમના હાથમાં જે ધૂળ છે એ હકીકતમાં બેસાલ્ટ છે. જે જ્વાળામુખીના લાવામાંથી બને છે.

More To Read