ટ્રમ્પ ઢીલા પડ્યા! અમેરિકા 25% ઈરાની ફંડ મુક્ત કરવા તૈયાર, તેલ પ્રતિબંધોમાં અપાશે રાહત
By Abp

Photo: Abp
AI Key Highlights
- આશ્ચર્યજનક રીતે, અમેરિકાએ ઈરાનના જપ્ત કરાયેલા ભંડોળમાંથી 25% મુક્ત કરવા અને તેલ પ્રતિબંધોમાં આંશિક રાહત આપવા સંમતિ આપી છે.
us iran nuclear talks 2026:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બંને દેશો વચ્ચે હજુ સંપૂર્ણ શાંતિ કરાર નથી થયો, પરંતુ અમેરિકાએ હવે નરમ વલણ દાખવીને ઈરાનના જપ્ત કરાયેલા ફંડમાંથી 25% હિસ્સો મુક્ત કરવા અને તેલ પરના પ્રતિબંધોમાં આંશિક રાહત આપવાની તૈયારી દર્શાવી છે. જોકે, ઈરાન હજુ પણ પોતાની તમામ સંપત્તિ મુક્ત કરવા અને અમેરિકા પાસે વળતરની માંગ પર અડગ છે. આ અટવાયેલી વાટાઘાટોને ફરી પાટા પર લાવવા માટે હવે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી મધ્યસ્થી કરવા તેહરાન પહોંચ્યા છે.
Was this story interesting?





