દરિયાની વચ્ચે બોટોમાં ચીન અને ફિલિપાઇન્સના સૈનિકો વચ્ચે અથડામણ
By BBC GujaratiJuly 22, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ફિલિપાઇન્સ અને ચીનના નૌકાસૈનિકો સામ-સામે આવી ગયા અને એકબીજા સાથે હિંસક ઝડપ થઈ.
- આ ઘટના દક્ષિણ ચીનના દરિયામાં સેકન્ડ થોમસ શોલ ખાતે ઘટી હતી.
- આ અંડર વૉટર રીફ ફિલિપાઇન્સના દરિયાઈ હદવિસ્તારમાં આવે છે, પરંતુ ચીન તેની ઉપર કબજાનો દાવો કરે છે.
- બંને પક્ષો એક બીજા ઉપર ઉશ્કેરણીના આરોપ મૂકી રહ્યા છે.
- ફિલિપાઇન્સનું કહેવું છે કે આ ઝડપાઝપીમાં તેના એક સૈનિકને ઈજા થઈ છે.
ફિલિપાઇન્સ અને ચીનના નૌકાસૈનિકો સામ-સામે આવી ગયા અને એકબીજા સાથે હિંસક ઝડપ થઈ. આ ઘટના દક્ષિણ ચીનના દરિયામાં સેકન્ડ થોમસ શોલ ખાતે ઘટી હતી. આ અંડર વૉટર રીફ ફિલિપાઇન્સના દરિયાઈ હદવિસ્તારમાં આવે છે, પરંતુ ચીન તેની ઉપર કબજાનો દાવો કરે છે. બંને પક્ષો એક બીજા ઉપર ઉશ્કેરણીના આરોપ મૂકી રહ્યા છે.
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)