વિયેતનામ : આ ટચૂકડા દેશમાં ભારતીય પ્રવાસીઓનો ધસારો કેમ વધી રહ્યો છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- વિયેતનામસ્થિત ભારતીય દૂતાવાસે જાહેરાત કરી છે કે, વિયેતનામમાં એક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોનાં કરૂણ મોત નીપજ્યાં છે.
- સરકારે મૃતકોના કુટુંબીજનો અને સંબંધીઓને જાણ કરી છે કે, જાન ગુમાવનારા પૈકીના ત્રણ વ્યક્તિ આંધ્ર પ્રદેશની હતી.
- જ્યારે બાકીના લોકો તામિલનાડુ સહિતનાં જુદાં-જુદાં રાજ્યોનાં હતાં.
- અકસ્માતનો ભોગ બનનારા પ્રવાસીઓને અન્ય લોકો સાથે લાવા મોબાઇલ કંપની દ્વારા બિઝનેસ ટ્રિપના ભાગરૂપે વિયેતનામ લઈ જવામાં આવ્યા હતા.
- લાવા મોબાઇલ કંપનીએ જાહેરાત કરી હતી કે, તેમાંથી 86 લોકો ભારત પરત ફરી ચૂક્યા છે.
વિયેતનામસ્થિત ભારતીય દૂતાવાસે જાહેરાત કરી છે કે, વિયેતનામમાં એક બોટ દુર્ઘટનામાં 15 ભારતીય નાગરિકોનાં કરૂણ મોત નીપજ્યાં છે. સરકારે મૃતકોના કુટુંબીજનો અને સંબંધીઓને જાણ કરી છે કે, જાન ગુમાવનારા પૈકીના ત્રણ વ્યક્તિ આંધ્ર પ્રદેશની હતી. જ્યારે બાકીના લોકો તામિલનાડુ સહિતનાં જુદાં-જુદાં રાજ્યોનાં હતાં. અકસ્માતનો ભોગ બનનારા પ્રવાસીઓને અન્ય લોકો સાથે લાવા મોબાઇલ કંપની દ્વારા બિઝનેસ ટ્રિપના ભાગરૂપે વિયેતનામ લઈ જવામાં આવ્યા હતા.
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)