530 લોકો હોડી લઈને દરિયામાં નીકળ્યા અને અચાનક ગાયબ થઈ ગયા

By BBC GujaratiJuly 20, 2026
530 લોકો હોડી લઈને દરિયામાં નીકળ્યા અને અચાનક ગાયબ થઈ ગયા

Photo: BBC Gujarati

AI Key Highlights
  • 29મી જૂનના રોજ આશરે 530 રોહિંગ્યા શરણાર્થીઓને લઈને બે હોડીઓ મ્યાનમારના રખાઈન રાજ્યથી ઊપડી હતી.
  • ત્યારથી તેમના કોઈ ખબર નથી.
  • આ સંખ્યા એક વિશાળ પ્લેનમાં સવાર પ્રવાસીઓની સંખ્યા જેટલી છે, જે જાણે અચાનક ગાયબ થઈ ગયા છે.
  • બંને હોડીઓએ સમુદ્રમાં જળસમાધિ લઈ લીધી હોવાની આશંકા પ્રવર્તી રહી છે.
  • આ પ્રદેશમાં ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે અને દરિયામાં ઊંચી લહેરો ઊઠી રહી છે.

29મી જૂનના રોજ આશરે 530 રોહિંગ્યા શરણાર્થીઓને લઈને બે હોડીઓ મ્યાનમારના રખાઈન રાજ્યથી ઊપડી હતી. ત્યારથી તેમના કોઈ ખબર નથી. આ સંખ્યા એક વિશાળ પ્લેનમાં સવાર પ્રવાસીઓની સંખ્યા જેટલી છે, જે જાણે અચાનક ગાયબ થઈ ગયા છે. બંને હોડીઓએ સમુદ્રમાં જળસમાધિ લઈ લીધી હોવાની આશંકા પ્રવર્તી રહી છે.

More To Read