BSE-NSE : વિદેશી રોકાણકારોનો ભારતીય શૅરબજાર પરથી વિશ્વાસ કેમ ઊઠી રહ્યો છે? શું છે કારણ?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- વિદેશી રોકાણકારો ભારતીય શૅરબજારમાંથી રેકૉર્ડ ગતિએ રોકાણ પાછું ખેંચી રહ્યા છે, જે ચિંતાનો વિષય બન્યો છે.
અમેરિકા અને ઇઝરાયલે ફેબ્રુઆરીમાં ઈરાન પર હુમલો કર્યો તેની સીધી અસર ભારત પર પડી. વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારમાંથી વિક્રમસર્જક ગતિથી રોકાણ પાછું ખેંચવાનું શરૂ કર્યું. બીજી તરફ ક્રૂડઑઇલની કિંમતમાં ઝડપી ઉછાળાને કારણે ભારતીય ચલણ રૂપિયાના મૂલ્યમાં પણ ઐતિહાસિક ઘટાડો થયો. ઈરાન પરના 28 ફેબ્રુઆરીના હુમલા પછી વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારમાંથી લગભગ 21 અબજ ડૉલર પાછા ખેંચી લીધા છે.
Was this story interesting?





