Nepal: નેપાળમાં લેન્ડિંગ દરમિયાન મોટી દુર્ઘટના, પ્લેનના ટાયરમાં લાગી આગ, ફ્લાઈટમાં 278 મુસાફરો હતા સવાર
By Abp

Photo: Abp
AI Key Highlights
- નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં લેન્ડિંગ દરમિયાન ભયાનક આગ લાગી, પરંતુ મોટી દુર્ઘટના ચમત્કારિક રીતે ટળી.
નેપાળના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. તુર્કીયે એરલાઇન્સના વિમાનના ટાયરમાં આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિમાનમાં કુલ 278 મુસાફરો અને 11 ક્રૂ સભ્યો હતા.
Was this story interesting?
.webp&w=3840&q=75)


.webp&w=3840&q=75)

