USમાં રહેતા ભારતીયો સાવધાન, આ એક ભૂલ અને રિજેક્ટ થશે H1-B વીઝાની અરજી

By AbpMay 19, 2026
USમાં રહેતા ભારતીયો સાવધાન, આ એક ભૂલ અને રિજેક્ટ થશે H1-B વીઝાની અરજી

Photo: Abp

AI Key Highlights
  • સાવધાન: અમેરિકામાં H-1B વીઝા અને ગ્રીન કાર્ડ અરજીઓમાં ખોટી સહી કરવાથી ફોર્મ સીધું રદ થશે.

અમેરિકામાં રહેતા ભારતીયો માટે ઝાટકો લાગ્યો છે. અમેરિકામાં H-1B વીઝા અને ગ્રીન કાર્ડની અરજીમાં સહી ખોટી હશે તો ફોર્મ સીધું રદ કરી દેવાશે. અમેરિકાએ પહેલાંથી જ H-1B વીઝા અંગેના નિયમો કડક બનાવ્યા છે, જેને ભારતીયોનો ધસારો રોકવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. આ દરમિયાન હવે વધુ એક આકરો નિયમ જાહેર કરાયો છે.

More To Read