કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે

By AbpOctober 1, 2026 at 5:21 AM2 views
કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Flydubai Flight FZ1073:દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં બુધવારે જે થયું તે કોઈ ફિલ્મ જેવું લાગે છે.
  • હજારો ફીટની ઊંચાઈ પર કો-પાયલટે પોતાના જ કેપ્ટન પર છરીથી હુમલો કરી દીધો, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર હાર ન માની.
  • કેપ્ટન મચ્છારની હિંમતના આજે આખી દુનિયા વખાણ કરી રહી છે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને હીરો ગણાવતા કહ્યું છે કે ભારતને તેમના પર ગર્વ છે.
  • કેપ્ટન સ્મિત મચ્છાર પર તેમના ઓમાની કો-પાયલટે છરીથી હુમલો કર્યો.

Flydubai Flight FZ1073:દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં બુધવારે જે થયું તે કોઈ ફિલ્મ જેવું લાગે છે. હજારો ફીટની ઊંચાઈ પર કો-પાયલટે પોતાના જ કેપ્ટન પર છરીથી હુમલો કરી દીધો, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર હાર ન માની. કેપ્ટન મચ્છારની હિંમતના આજે આખી દુનિયા વખાણ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને હીરો ગણાવતા કહ્યું છે કે ભારતને તેમના પર ગર્વ છે.

More To Read

કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે | Teri Meri Bat | TeriMeriBat News