અફઘાનિસ્તાનમાં આ લોકો બાળકોને વેચવા કેમ મજબૂર છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- સવાર પડતાંની સાથે જ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતની રાજધાની ચઘચરનના એક ધૂળિયા ચોકમાં સેંકડો પુરુષો ભેગા થાય છે.
- તેઓ રસ્તાના કિનારે એવી આશા સાથે લાઇનમાં ઊભા રહે છે કે કોઈ આવીને તેમને કામ આપશે.
- તેમને મળતા કામને આધારે નક્કી થાય છે કે તેમનો પરિવાર તે દિવસે ભોજન પામશે કે નહીં.
- 45 વર્ષીય જુમા ખાનને છેલ્લાં છ અઠવાંડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કામ મળ્યું છે, જેમાં રોજનું 150થી 200 અફઘાની (અંદાજે 2.35 થી 3.13 ડૉલર) વળતર ચૂકવાય છે.
- તેમણે જણાવ્યું કે, "મારાં બાળકો સતત ત્રણ રાત ભૂખ્યાં સૂઈ રહ્યાં.
સવાર પડતાંની સાથે જ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતની રાજધાની ચઘચરનના એક ધૂળિયા ચોકમાં સેંકડો પુરુષો ભેગા થાય છે. તેઓ રસ્તાના કિનારે એવી આશા સાથે લાઇનમાં ઊભા રહે છે કે કોઈ આવીને તેમને કામ આપશે. તેમને મળતા કામને આધારે નક્કી થાય છે કે તેમનો પરિવાર તે દિવસે ભોજન પામશે કે નહીં. 45 વર્ષીય જુમા ખાનને છેલ્લાં છ અઠવાંડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કામ મળ્યું છે, જેમાં રોજનું 150થી 200 અફઘાની (અંદાજે 2.
Was this story interesting?





