અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન

By Abp
અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવાની નજીક, અસીમ મુનીર ટૂંક સમયમાં તેહરાનની લેશે મુલાકાત, ટ્રમ્પનું મોટું નિવેદન

Photo: Abp

AI Key Highlights
  • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો અપેક્ષા કરતા વધુ સમય સુધી ચાલી રહી છે

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો અપેક્ષા કરતા વધુ સમય સુધી ચાલી રહી છે. તેમણે સંકેત આપ્યો કે, જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે, તો અમેરિકા કઠિન વિકલ્પો પર વિચાર કરી શકે છે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, તેઓ સંપૂર્ણ પાયે યુદ્ધ કરતાં ક્ષેત્રમાં મર્યાદિત તણાવ અથવા હિંસા પસંદ કરે છે. જોકે, ટ્રમ્પે એમ પણ કહ્યું કે, ઈરાન અને અમેરિકા વચ્ચે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે.

More To Read