અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ, ચીનને વેચી રહી હતી ઓઈલ

By AbpMay 12, 2026
અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલી 12 કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ, ચીનને વેચી રહી હતી ઓઈલ

Photo: Abp

AI Key Highlights
  • અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલા 12 વ્યક્તિઓ અને કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે

અમેરિકાએ ઈરાન સાથે જોડાયેલા 12 વ્યક્તિઓ અને કંપનીઓ પર નવા પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાનો દાવો છે કે આ વ્યક્તિઓ અને કંપનીઓ ઈરાની તેલ ચીન સુધી પહોંચાડવામાં અને વેચવામાં મદદ કરી રહી હતી. આ પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13 મેના રોજ ચીનની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે સોમવારે જણાવ્યું હતું કે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) તેલ વેચવા માટે વિવિધ દેશોમાં સ્થિત શેલ કંપનીઓ અથવા ફ્રન્ટ કંપનીઓનો ઉપયોગ કરે છે.

More To Read