અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ

By AbpMay 19, 2026
અમેરિકાના ન્યાય વિભાગે ગૌતમ અદાણી વિરુદ્ધના તમામ આરોપ હટાવ્યા, ન્યૂયોર્કમાં ચાલી રહેલો કેસ કાયમ માટે બંધ

Photo: Abp

Gautam Adani: અમેરિકાના ન્યાય વિભાગે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી વિરુદ્ધના તમામ ફોજદારી કેસ કાયમ માટે બંધ કરી દીધા છે. જેના કારણે ન્યૂયોર્કમાં હાઇ-પ્રોફાઇલ સિક્યોરિટીઝ છેતરપિંડીનો કેસ બંધ થયો છે. યુએસ પ્રોસિક્યુટર્સે કોર્ટ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેઓ હવે આ આરોપો પર આગળ કોઈ કાર્યવાહી કરશે નહીં. આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં અમેરિકામાં અદાણી ગ્રુપ સાથે સંબંધિત તમામ કેસ બંધ કરી દેવામાં આવ્યા છે.

More To Read