"કદાચ મારો અવાજ છેલ્લી વાર સાંભળો"

By BBC GujaratiMay 20, 2026
"કદાચ મારો અવાજ છેલ્લી વાર સાંભળો"

Photo: BBC Gujarati

AI Key Highlights
  • લાઇનમાં કશોક ખખડાટ થતો હોય એમ લાગે છે, પણ મેહરાબ અબ્દુલ્લાઝાદેહનો અવાજ સ્પષ્ટ છે અને હાલની સ્થિતિ જોતાં તેમના અવાજની સ્થિરતા નવાઈ ઉપજાવનારી છે

લાઇનમાં કશોક ખખડાટ થતો હોય એમ લાગે છે, પણ મેહરાબ અબ્દુલ્લાઝાદેહનો અવાજ સ્પષ્ટ છે અને હાલની સ્થિતિ જોતાં તેમના અવાજની સ્થિરતા નવાઈ ઉપજાવનારી છે. તેઓ પશ્ચિમી ઈરાનમાં તેમની મોતની સજાની રાહ જોઈ રહ્યા હતા. તેઓ ઝડપથી બોલતા હતા, જાણે તેમની પાસે સમય ઓછો હોય. તેમનો સંદેશો વ્યથિત કરી મૂકનારો હતો.

More To Read