ચીનમાં જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે આવાં દૃશ્યો સર્જાયાં
By BBC GujaratiJuly 18, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- ચીનના ચોન્કિંગ ખાતે ભૂસ્ખલનને કારણે માટી રસ્તા ઉપર ધસી આવી હતી.
- આ દૃશ્યો કારના ડેશ કૅમમાં કેદ થયાં હતાં.
- આ ભૂસ્ખલનમાં ધસી આવેલી માટી નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.
- આ ભૂસ્ખલન શા માટે થયું અને તેમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે કે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
- બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો
ચીનના ચોન્કિંગ ખાતે ભૂસ્ખલનને કારણે માટી રસ્તા ઉપર ધસી આવી હતી. આ દૃશ્યો કારના ડેશ કૅમમાં કેદ થયાં હતાં. આ ભૂસ્ખલનમાં ધસી આવેલી માટી નીચે અનેક લોકો દબાઈ ગયા હતા. આ ભૂસ્ખલન શા માટે થયું અને તેમાં કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે કે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)