જાપાનમાં ચિપ્સનાં પૅકેટ કેમ બ્લૅક ઍન્ડ વ્હાઇટ થયાં

By BBC GujaratiMay 15, 2026
જાપાનમાં ચિપ્સનાં પૅકેટ કેમ બ્લૅક ઍન્ડ વ્હાઇટ થયાં

Photo: BBC Gujarati

ચિપ્સના અલગ-અલગ ફ્લૅવર માટે જુદા-જુદા રંગનાં પૅકેટ. કંપનીઓની આ સ્ટ્રૅટેજી શૉપિંગને સરળ અને ઝડપી બનાવે છે. જોકે, ઈરાન યુદ્ધનો ઓછાયો ચિપ્સનાં પૅકેટ્સ ઉપર પણ પડ્યો છે. જાપાનમાં સ્નૅક્સ બનાવતી કંપની કૅલબીનું કહેવું છે કે યુદ્ધને કારણે તેને ઇન્કનો પૂરતો સપ્લાય નથી મળી રહ્યો.

More To Read

જાપાનમાં ચિપ્સનાં પૅકેટ કેમ બ્લૅક ઍન્ડ વ્હાઇટ થયાં | Teri Meri Bat | Teri Meri Bat