તુલસી ગબાર્ડે અચાનક આપ્યું, રાજીનામુ , ટ્રમ્પ પ્રશાસનમાં કેબિનેટ છોડનાર ચોથી સદસ્ય, ટ્રમ્પે શું આપ્યું રિએકશન?
By AbpMay 23, 2026

Photo: Abp
AI Key Highlights
- Tulsi Gabbard Resign: ડોનાલ્ડ ટ્રમ્પ કેબિનેટમાંથી તુલસી ગેબાર્ડે રાજીનામું આપ્યું, તેમના રાજીનામાથી અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો લાગ્યો છે.
- તુલસી ગેબાર્ડે કેબિનેટનો ભાગ હતી અને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરના પદ પર નિયુક્ત થઈ હતી.
- તુલસી ગેબાર્ડે પોતાના પતિના સ્વાસ્થ્યને કારણે આ નિર્ણય લીધો હોવાનો રાજીનામા પત્રમાં ઉ્લ્લેખ કર્યો છે ફોક્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, ગેબાર્ડે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, તેના પતિ હાડકાના કેન્સરના દુર્લભ સ્વરૂપ સામે લડી રહ્યા છે.
- તે તેમની સાથે રહેવા માટે નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે રાજીનામું આપી રહી છે.
- ગેબાર્ડે શુક્રવારે ઓવલ ઓફિસમાં એક બેઠક દરમિયાન રાષ્ટ્રપતિને આ વાતની જાણ કરી હતી.
Tulsi Gabbard Resign: ડોનાલ્ડ ટ્રમ્પ કેબિનેટમાંથી તુલસી ગેબાર્ડે રાજીનામું આપ્યું, તેમના રાજીનામાથી અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો લાગ્યો છે. તુલસી ગેબાર્ડે કેબિનેટનો ભાગ હતી અને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરના પદ પર નિયુક્ત થઈ હતી. તુલસી ગેબાર્ડે પોતાના પતિના સ્વાસ્થ્યને કારણે આ નિર્ણય લીધો હોવાનો રાજીનામા પત્રમાં ઉ્લ્લેખ કર્યો છે ફોક્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે, ગેબાર્ડે પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, તેના પતિ હાડકાના કેન્સરના દુર્લભ સ્વરૂપ સામે લડી રહ્યા છે. તે તેમની સાથે રહેવા માટે નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તરીકે રાજીનામું આપી રહી છે.
Was this story interesting?





.webp)