પાકિસ્તાન: આ મહિલાઓ ભાગદોડ અને તણાવને ભૂલવા સંગીતની ધૂનમાં ખોવાઈ જાય છે

By BBC Gujarati
પાકિસ્તાન: આ મહિલાઓ ભાગદોડ અને તણાવને ભૂલવા સંગીતની ધૂનમાં ખોવાઈ જાય છે

Photo: BBC Gujarati

AI Key Highlights
  • કરાચીની મહિલાઓનો એક સમૂહ ભાગદોડ અને તણાવને ભૂલવા માટે સંગીત સમારોહનું આયોજન કરે છે.
  • અહીં મહિલાઓ એકત્ર થઈને સાથે મળીને ગીતો ગાય છે.
  • આ મેળાવડો તેમને નવા મિત્રો બનાવવાની તક આપે જ છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે સુરક્ષિત અને આનંદમય વાતાવરણ પણ પૂરું પાડે છે.
  • અહીં તેઓ ભારતીય ફિલ્મોનાં ગીતો પણ ગાય છે.
  • બહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.બહારની વેબસાઇટ્સની લિંક આપવા અંગેની અમારી નીતિ વિશે વાંચો

કરાચીની મહિલાઓનો એક સમૂહ ભાગદોડ અને તણાવને ભૂલવા માટે સંગીત સમારોહનું આયોજન કરે છે. અહીં મહિલાઓ એકત્ર થઈને સાથે મળીને ગીતો ગાય છે. આ મેળાવડો તેમને નવા મિત્રો બનાવવાની તક આપે જ છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે સુરક્ષિત અને આનંદમય વાતાવરણ પણ પૂરું પાડે છે. અહીં તેઓ ભારતીય ફિલ્મોનાં ગીતો પણ ગાય છે.

More To Read