બ્રિટને સૌથી સુંદર પતંગિયા તરીકે પીકોક બટરફ્લાયને કેમ પસંદ કર્યું?
By BBC GujaratiJuly 19, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- એક પતંગિયું જે મોર જેવું દેખાય છે, એટલા માટે જ તેને કહેવામાં આવે છે પીકૉક બટરફ્લાય.
- પાંખો પર આંખ જેવા દેખાતા નિશાન એટલે કે આઇસ્પોટને કારણે તે સુંદર દેખાય છે અને શિકારી પણ મૂંઝવણમાં પડી જાય છે.
- તેની બ્રિટનના સૌથી પ્રિય પતંગિયા તરીકે પસંદગી થઈ છે.
- બ્રિટિશ ચેરિટી બટરફ્લાય કન્ઝર્વેશનના એક સરવેમાં 20,000 લોકોએ આ પતંગિયા માટે મત આપ્યો.
- પતંગિયાઓ ઇકોસિસ્ટમમાં પરાગ વાહકની ભૂમિકા ભજવે છે, ઘણા જીવ-જંતુઓ ખાય છે અને ઘણા માટે ખોરાક બને છે, પરંતુ બ્રિટનમાં તેમની સંખ્યા ઘટી રહી છે.
એક પતંગિયું જે મોર જેવું દેખાય છે, એટલા માટે જ તેને કહેવામાં આવે છે પીકૉક બટરફ્લાય. પાંખો પર આંખ જેવા દેખાતા નિશાન એટલે કે આઇસ્પોટને કારણે તે સુંદર દેખાય છે અને શિકારી પણ મૂંઝવણમાં પડી જાય છે. તેની બ્રિટનના સૌથી પ્રિય પતંગિયા તરીકે પસંદગી થઈ છે. બ્રિટિશ ચેરિટી બટરફ્લાય કન્ઝર્વેશનના એક સરવેમાં 20,000 લોકોએ આ પતંગિયા માટે મત આપ્યો.
Was this story interesting?





