'મૃતક અગ્નિવીરને રૂપિયા 2.3 કરોડનું વળતર આપ્યું' છતાં માતાપિતાની શું માગ છે?

By BBC Gujarati
'મૃતક અગ્નિવીરને રૂપિયા 2.3 કરોડનું વળતર આપ્યું' છતાં માતાપિતાની શું માગ છે?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે અગ્નિવીર નિયમિત સૈનિક નથી

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે અગ્નિવીર નિયમિત સૈનિક નથી. આથી, યુદ્ધ કે સૈન્ય કાર્યવાહીમાં તેમના મૃત્યુ થવા પર તેમના પરિવારો નિયમિત સૈનિકોની જેમ પેન્શન લાભનો દાવો ન કરી શકે. ઑપરેશન સિંદૂર દરમિયાન અગ્નિવીર મુરલી નાઇકનાં માતાએ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. કેન્દ્ર સરકારે બૉમ્બે હાઇકોર્ટમાં આ સ્પષ્ટીકરણ તેના જવાબમાં આપ્યું છે.

More To Read